શ્રીહરિ શરણાગતિ મંડળમાં સૌપ્રથમવાર સ્વયં પરમમાધિપતિ પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ વિશ્વવંદનીય શ્ર...
શ્રીહરિ શરણાગતિ મંડળમાં સૌપ્રથમવાર સ્વયં પરમમાધિપતિ પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ વિશ્વવંદનીય શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ ( M.a., Ph.d., D.phil., D.litt ) દ્વારા લખાયેલ પ્રસાદી પત્રોના દિવ્ય કલ્યાણકારી શાસ્ત્રની આ તૈયાર થયેલી એપ્લિકેશનમાં આપને શું જાણવા મળશે ?? (૧) આ પૃથ્વી પર સંત સ્વરૂપે પ્રગટ થયેલા શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ એવા પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણરાયણનો યથાર્થ મહિમા જાણવા મળશે..(૨) ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય તેમજ આજ્ઞા - ઉપાસનાનું યથાર્થ માહાત્મ્ય જાણવા મળશે..(૩) પ્રગટ ભગવાનની સેવા-ભક્તિ દ્વારા આલોક તેમજ પરલોકમાં મહાસુખીયા થવા માટેનો માર્ગ મળશે..(૪) પ્રગટ ભગવાન પ્રત્યે મુક્તભક્તોની અદ્દભુત અનન્ય સમર્પણ ભાવનાના દર્શન થાશે..(૫) પ્રગટ ભગવાનના પ્રગટપણાના દિવ્ય અનુભવની સાથે દિવ્ય આનંદની ઝાંખી થાશે.. જગતના અનેક જીવાત્માઓના કલ્યાણને માટે અતિ મહેનતના ફળ સ્વરુપે તૈયાર થયેલા " પ્રગટનાં દિવ્ય ઉપદેશ પત્રો ( ભાગ -૧ / ભાગ -૨ ) આ શાસ્ત્રની આ એપ્લિકેશન મહારાજ અને મુકત ભક્તોનાં રાજીપાર્થે જુનાગઢધામ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના રચેલા અનેક શાસ્ત્રો તેમજ સ્વયં મહારાજના દિવ્ય જીવન વિષેના પણ અનેક સાહિત્ય પ્રાપ્ત કરવા માટે સંપર્ક કરો. શ્રીકૃષ્ણપ્રકાશ સ્વામી..= મો. 9974362108. લી. = પ્રગટ શ્રીહરિ શરણાગતિ મંડળ.શ્રીપરમધામ મંદિર - ગાદિ સ્થાન , જુનાગઢધામ.